Search name in voter list in Gujarat|voter id card e-EPIC in nvsp |

search name in voter list in Gujarat

Everyone has the proper to vote from the age of 18. Suffrage is the heart of democracy. Suffrage lies with the people in a democracy who, by casting their precious vote, ultimately determine the goal of the country by electing the representatives who run the government. Search your name in voter list in Gujarat. Your name is voter list Becoz you have voter id card.

18 વર્ષની ઉમરથી દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર મળે છે. મતાધિકાર એ લોકશાહીનું હૃદય છે. મતાધિકાર એ લોકશાહીમાં લોકોની સાથે રહે છે, જેઓ પોતાનો કિમતી મત આપીને આખરે સરકાર ચલાવતા પ્રતિનિધિઓની પસંદગી કરીને દેશનું લક્ષ્ય નક્કી કરે છે.

Find your name in voter list in Gujarat, voter ID card, e-EPIC

India is that the largest democracy within the world in terms of number of voters. In a large country with a population of 1.21 billion as of 2011, different states also have diversity in different problems and ideas. Therefore, voting becomes an important means of expression for the people. Given the upcoming elections in India, the number of candidates contesting from different parties and the growing population, there is no denying the fact that there have been some cases of vote rigging. You vote fof your name is voter list. Voter list name then you vote. Then Fast voter list register you name.

મતદાતાઓની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. 2011 મુજબ 1.21 અબજ જેટલી વસ્તી ધરાવતા વિશાળ દેશમાં, વિવિધ રાજ્યોમાં વિવિધ સમસ્યાઓ અને વિચારોમાં પણ વૈવિધ્ય હોય છે. તેથી, મતદાન એ લોકો માટે અભિવ્યક્તિનું એક મહત્વનું માધ્યમ બને છે. ભારતમાં આવતી ચૂંટણી, વિવિધ પક્ષો અને ચુટણી લડતા ઉમેદવારોની સંખ્યા અને વધતી વસ્તીને જોતાં, એ હકીકતને નકારી શકાય નહીં કે મતદાનમાં ધાંધલ-ધમાલ જેવા દુરૂપયોગના કેટલાક કિસ્સા બન્યા છે.

voter id card e-EPIC card

To facilitate the voting process and to ensure that eligible citizens above the age of 18 get a chance to vote, e. Q. Voter ID cards were introduced in 1993. Now, the voter identity card has been shaped into an EPIC-Election Card. Currently e-EPIC digital election card has also been launched.

મતદાન પ્રક્રિયા સરળ બનાવવા અને દરેક 18 વર્ષ ઉપરના યોગ્ય નાગરિકોને મત આપવાની તક મળે તેની ખાતરી કરવા માટે ભારત સરકાર દ્વારા ઈ. સ. 1993 માં મતદાર ઓળખકાર્ડની શરૂઆત કરવામાં આવી. હવે, મતદાર ઓળખકાર્ડને EPIC – ચૂંટણીલક્ષી કાર્ડમાં આકાર આપવામાં આવ્યો છે. હાલમાં e-EPIC ડિઝિટલ ચુટણી કાર્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

Voter List How to find your name in Gujarat:

voter list find your name but your name is rejected in voter list. You have voter ID card.

  • First open the official site of Gujarat Government https://sec.gujarat.gov.in/.
  • Then find the name in the Voters List tab.
  • Then select one of the following options
  • Corporation / Municipality / Taluka-District Panchayat
  • Then enter your name or Epic card number.

મતદાર યાદી ગુજરતમાં તમારું નામ કેવી રીતે શોધવું:

સૌ પ્રથમ ગુજરત સરકારની સત્તાવાર સાઇટ

http://secsearch.gujarat.gov.in/search/default.aspx

https://sec.gujarat.gov.in/ ખોલો.

  • પછી મતદાર યાદીના ટેબમાં નામ શોધો.
  • પછી નીચેના વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો
  • કોર્પોરેશન / નગરપાલિકા / તાલુકા-જિલ્લા પંચાયત
  • પછી તમારું નામ અથવા એપિક કાર્ડ નંબર દાખલ કરો.

Here you can find the name in two ways. First your election card number i.e. EPIC Number can be found by entering. Alternatively, your name, father’s name, surname and gender can be found by searching.

અહીં તમે બે રીતે નામ શોધી શકો છો. પહેલું તમારા ચુટણી કાર્ડ નો નંબર એટલે કે EPIC Number નાખીને શોધી શકાય છે. અથવા બીજી રીતે શોધવા માટે તમારૂ નામ, પિતાનું નામ, અટક અને જાતિ નાખીને શોધી શકાય છે.

Apart from this, to see other information about digital election card, what is digital election card? Click to see who can download, how to download e-EPIC Card.