EE-EPIC ,ઈ મતદાર ફોટો ઓળખકાર્ડ
21 મી સદીમાં આધુનિક યુગ ડિઝીટલયુગ કહેવાય છે. ડિઝીટલ યુગમાં આધારકાર્ડ, ડ્રાયવિંગ લાયસન વગેરે મોટાભાગનાં ડોક્યુમેન્ટ ડિઝીટલ સ્વરૂપે ઉપલબ્ધ છે ત્યારે ચુંટણીકાર્ડ-EPIC CARD હાર્ડ સ્વરૂપે કેમ રહી શકે ?
ચુંટણીપંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ – 2021 ની ઉજવણીના ભાગરૂપે 25 મી જાન્યુઆરી 2021 , time 11:00 વાગ્યાથી E-EPIC , ડિઝીટલ ચુંટણી કાર્ડ લોન્ચ કર્યું છે .
ઈ – મતદાર ફોટો ઓળખકાર્ડ , e – EPIC એટલે શુ ?
જવાબ : ઈ- મતદાર ફોટો ઓળખકાર્ડ એ મતદાર ફોટો ઓળખ કાર્ડ નું સુરક્ષિત પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ ( PDF ) સંસ્કરણ છે જે મોબાઈલ પર અથવા કમ્યુય પર છાપવા ( IPrint ) યોગ્ય સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકાય છે , મતદાર આ રીતે કાર્ડ તેના / તેણીના મોબાઈલ પર સંગ્રહ ( Store ) કરી શકે છે , તેને ડીઝી લોકર ( Digi Liclery પર પૈડીમેક સ્વરૂપે અપલોડ કરી શકે છે અથવા તેને છાપી ( Print ) શકે છે અને પોતે જ લેમિનેટ કરી શકે છે . હાલમાં આપવામાં આવી રહેલ PCV મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંતની આ વધારાની સુવિધ છે ,
e-EPIC Downlod કોણ કરી શકે છે?
ઈ – મતદાર ફોટો ખોળખકાર્ડ ( e – EPIC ) માટે કોણ પાત્રતા ધરાવે છે ?
જવાબ : તમામ સામાન્ય મતદારો કે જેમની પાસે માન્ય મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર Valid EPIC Number ) છે . મતદાણ્યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2021 દરમિયાન નોંધાયેલા તમામ નવા મતદરો જેમ કે નવેમ્બર – ડિસેમ્બર 2020 દરમિયાન અરજી કરનારા કે જેમનો અરજી કરતી વખતે આપેલ મોબાઈલ નંબર યુનિક હોય ( એટલે કે મોબાઈલ નંબર ફકત એકજ મતદાર સાથે સંબળાયેલ હોય ) તેઓને એક એસએમએસ મળશે અને 25 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2021 દરમ્યાન ઈ – મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકે છે .અન્ય સામાન્ય મતદારો 1 ફેબ્રુઆરી 2021 થી ઈ – મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો , ( જો કે તેમને કોઈ એસએમએસ મળશે નહીં ) .
આમ જેણે નવા EPIC માટે નવેમ્બર – ડિસેમ્બર 2020 દરમિયાન અરજી કરેલ છે અને પોતાનો mobile number આપેલ છે તેઓ 25 મી january થી 31 મી january સુધીમાં પોતાનું e-EPIC ડાઉનલોડ કરી શકે છે. આ સિવાય બાકીના કોઈ પણ મતદાર 1 Februaary થી પો e-EPIC ડાઉનલોડ કરી શકે છે.
Steps to download e-EPIC
ઈ – મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરવાનાં પગલાં ( Steps to download e – EPIC ) શું છે ?
તમે નીચેના પગલાઓ અનુસરીને ઉપયોગ કરીને (1) http://voterportal.eci.gov.in/ અથવા (2) https://nvsp.in/ અથવા મતદાર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન ( Voter Helpline Mobile App ) થી ઈ – મતદાર ફોટો ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકો છો :
- Voter Portal પર નોંધણી / લોગ – ઈન
- મેનુ નેવિગેશનથી Download e – EPIC પર ક્લિક કરો
- મતદાર ફોટો ઓળખકાર્ડ નંબર ( EPIC Number ) અથવા ફોર્મ સંદર્ભ નંબર ( Form Reference Number ) દાખલ કરો.
- રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. મોકલેલા OTP થી ખરાઈ કરો . ( જો મોબાઈલ નંબર મતદાસ્યાદી સાથે નોંધાયેલ હોય તો )
- ડાઉનલોડ ” Download e – EPIC ” પર ક્લિક કરો
- જો મોબાઈલ નંબર મતદારયાદીમાં નોંધાયેલ ન હોય તો , KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે e-KYC પર ક્લિક કરો
- Face Liveness Verification પ્રક્રિયા પૂર્ણ કરો
- KYC પૂર્ણ કરવા માટે તમારા મોબઈલ નંબરને અપડેટ કરો .
- ઈ-મતદાર ફોટો ઓળખકાર્ડ e-EPIC Download કરો .
આ રીતે તમે e-EPIC download કરી શકો છો.
e-EPIC Card Download /ડિઝીટલ ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો.
ઉપર દર્શાવેલા STAP મુજબ આપ ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો આપનો mobile નંબર કાર્ડ સાથે રજીસ્ટર થયેલ નાય હોય તો e-KYC કરવા માટે નોટીફીકેશન આવશે. એટલે આપે પહેલા e-KYC કરવી પડશે. પણ આ સુવિધા હજુ શરુ થયેલ નથી. જયારે શરુ થશે ત્યારે આપને જાણ કરવામાં આવશે. હાલ જેણે નવેમ્બર-ડીસેમ્બર 2020 માં જેણે નવા ચુંટણી કાર્ડ ના ફોર્મ ભરેલ છે અને Mobile Number કે Email રજીસ્ટર કરેલ છે તેઓ જ e-EPIC Download કરી શકે છે.