Azora app me level kya hai? Level kitne hai?

Azora app se free me paise kamane ke liye level ke stap pe income hoti hai. Is app me level kaise bante hai? Kitne hai aadi dekhenge. Isse pahle ye jaan le ki pahli post me hamne kya kya dekha hai.

Azora App શું છે ? Azora App થી કેવી રીતે ફ્રીમાં ઓનલાઇન કમાણી કરી શકાય? કઇ રીતે પૈસા મળે છે? અજોરા એપ કેવી રીતે ઈન્સ્ટોલ કરવી? અજોરા એપમા Daily Survey ડેઈલી સર્વે કઈ રીતે કરવો?Azora app મા મિત્રો ને કઈ રીતે જોઈન્ટ કરવા ?આ બધી જ માહિતી આપણે પેલી પોસ્ટમાં મેળવી લીધી છે. જો તમે હજુ સુધી તે પોસ્ટ ન જોઈ હોય તો પહેલા જોઈ લો.

https://openservice.ooo/azora-app-kya-hai-azora-app-se-free-me-kaise-paise-kamaye/

આ પોસ્ટમાં આપણે અજોરા એપ વિષેનું ઘણું બાકી રહી ગયુ છે તે જોઈએ.

Azora app મા Level એટલે શું? 1 થી 15 Levels કેવી રીતે બને છે?

તમે તમારા રેફરલ નંબરથી તમારા મિત્રોને જોઈન્ટ કરાવો છો. એટલે તમારો મિત્રો તમારા પહેલા Levelમાં આવે. તમારા રેફરલ નંબરથી જોઈન્ટ થયેલા બધા જ મેમ્બર તમારુ પહેલુ Level થાય છે. પહેલા લેવલની ઈન્કમ સૌથી વધારે હોય છે.

તમારો મિત્ર એના રેફરલ નંબરથી એના કોઈ મિત્રને જોડે છે તો તે તેના પહેલા લેવલમાં આવે અને તમારા બીજા લેવલમાં આવે. આ રીતે લેવલ વધતા જાય છે. 1<2<3<4<5<6<7<8<9<10<11<12<13 <14<15. આમ તમને 15 લેવલ સુધી કમાણી થાય છે. તમારે ફકત પહેલુ લેવલ જ કરવાનુ છે. તમે જેને જોઈન્ટ કર્યા એ લોકો એનુ પહેલુ લેવલ કરે એટલે તમારૂ બીજુ લેવલ ઓટોમેટિક થઈ જાય. આમ 2 થી 15 લેવલ તમારી વગર મહેનતે બની જાય છે. તમારે ફકત પહેલુ લેવલ જ કરવાનુ છે અને તે લોકોને તેનુ પહેલુ લેવલ કરવા કહેવાનું છે અને જરૂર હોય તો યોગ્ય માર્ગદર્શન આપી મદદ કરવાની છે. આમ 2 થી 15 લેવલ બનતા જાય છે.

ઉદાહરણ તરીકે… ચિરાગભાઈ વોરાના લેવલ દ્વારા સમજીએ.

ચિરાગભાઈ વોરાએ અલ્પેશભાઈને જોઈન્ટ કર્યા તો, તેનુંપહેલુ લેવલ : અલ્પેશ ચુડાસમા (હવે અલ્પેશ મનિષને જોડે છે)

બીજુ લેવલ : મનિષ કંડોળિયા (હવે મનિષ D M Kandoliya ને જોડે છે)

ત્રીજુ લેવલ : D M Kandoliya (હવે D M Kandoliya બલવીર ને જોડે છે)

ચોથું લેવલ : બલવીર કંડોળિયા (હવે બલવીર સુરેશ ને જોડે છે)

પાચમુ લેવલ : સુરેશ ઘોયલ

છઠ્ઠુ લેવલ: રાજેશ ઘોયલ

સાતમુ લેવલ : અરવિંદ જાદવ

આઠમું લેવલ : શક્તિસિંહ ગોહિલ

નવમું લેવલ : વિજય ચૌહાણ

દસમું લેવલ: રમેશ ચૌહાણ

અગિયારમુ લેવલ :જતિન ગળથરિયા

બારમું લેવલ : વિપુલ સલંકી

તેરમું લેવલ : જગદીશભાઈ પરમાર

ચૌદમું લેવલ : હરપાલસિંહ ગોહિલ

પંદરમું લેવલ :મનસુખ ઘોયલ

આવી રીતે “આ આને જોડે , તે બીજાને જોડે” એમ લેવલ વધતા જાય છે. ( આ એક ઉદાહરણ છે)

રેફરલ ઈન્કમ કેવી રીતે થાય? કેટલા Levels સુધી કેટલી કમાણી થાય?

રેફરલ ઈન્કમ તમને 1 થી 15 Levels  સુધી થાય છે

તમારા રેફરલ નંબરથી તમે જેટલા લોકોને જોડો એ તમારા પહેલા લેવલમાં આવે છે અને તે પોતાનો ડેઈલી સર્વે કરે એટલે તેને તો 1 થી 20 પૈસા મળે જ છે પણ તમને ફરજિયાત 20 પૈસા મળશે. આમ એક વ્યક્તિ દ્વારા તમને ડેઈલી 20 પૈસા લેખે  1 મહિનાના 6 રૂપિયા મળે છે.
0.20 પૈસા × 30 દિવસ = 6 રૂપિયા

  • Level 1 મા 6 રૂપિયા
  • Level 2 મા 2.5 રૂપિયા
  • Level 3 મા 1.25 રૂપિયા
  • Level 4 મા 1 રૂપિયા
  • Level 5 મા 0.8 રૂપિયા
  • Level 6 મા 0.7 રૂપિયા
  • Level 7  મા 0.6 રૂપિયા
  • Level 8  મા 0.55 રૂપિયા
  • Level 9  મા 0.45 રૂપિયા
  • Level 10 મા 0.4 રૂપિયા
  • Level 11 મા 0.35 રૂપિયા
  • Level 12 મા 0.32રૂપિયા
  • Level 13 મા 0.3 રૂપિયા
  • Level 14 મા 0.26 રૂપિયા
  • Level 15 મા 0.25 રૂપિયા

આ રીતે એક વ્યક્તિ જો 5 વ્યક્તિને જોડે તો તેની મહિનાની આવક કેટલી થાય તે નીચેના ચાર્ટ દ્વારા જોઈએ.

Level chart

Azora Aap દ્વારા મળેલા પૈસા કઇ રીતે ઉપાડી શકાશે?

આ એપમાં ડેઈલી સર્વે કરવાથી તેમજ કોઈ મિત્રોને જોઈન્ટ કરવાથી મળેલા પૈસા   TODAY TOTAL INCOME  મા જમા થાય છે. જે રાત્રે 11:30 થી 12:00 વાગ્યા સુધીમાં એપના WALLET BALANCE મા જમા થાય છે. અહીં Wallet મા જમા થયેલા રૂપિયા વિવિધ રીતે Withdrawal કરી શકાય છે. પણ તેમાં ઓછામાં ઓછા 50 રૂપિયા હોવા જોઈએ.


આપના WALLET BALANCE માથી નીચે આપેલા વિવિધ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે :

  • (1) Bank account
  • (2) UPI
  • (3) Paytm
  • (4) Bkash

 
આ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાના સ્ટેપ નીચે મુજબ છે:

Withdrawl Stap by Azora app

Azora app ka Payment pruf :

ઘણા લોકોને એમ થાય છે કે શું ખરેખર અજોરા એપ દ્વારા જમા થયેલા પૈસા આપણા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે? એના જવાબ માટે અહીં બેન્કમાં જમા થયેલી રકમ અને તેના આવેલા SMS  દ્વારા  Payment પ્રુફ આપવામાં આવેલ છે.

payment Pruf by Azora app
Refaral no. 222813

Azora app મા પૈસા લેવા માટે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ ન નાખવા હોય તો?

એપના WALLET BALANCE મા જમા થયેલા પૈસા લેવા માટે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ ન નાખવી હોય તો જમા થયેલા તે પૈસા ને વિવિધ રીતે વાપરી શકાય છે :

  • મોબાઇલ ફોન રિચાર્જ
  • ડીસટીવી રિચાર્જ
  • લેન્ડલાઇન ફોન રિચાર્જ
  • લાઈટ બિલ
  • LPG ગેસ સિલિન્ડર
  • લાઈફ ઈન્શ્યોરન્સ
  • બાઈક ઈન્શ્યોરન્સ
  • ફોર વ્હીલર ઈન્શ્યોરન્સ

આ સિવાય નીચેની ઘણી Bill Pay રીતે વાપરી શકાય છે :

Azora aap Billings

આશા રાખું છું મિત્રો કે હવે તમને  Azora app વિષે બધું જ સમજાઈ ગયું હશે. તો  Play store   પરથી અથવા નીચેની લિંક પરથી Azora app Install કરીને રેફરલ નંબર 222846 નાખો અને બિઝનેસ શરૂ કરી દો.

મિત્રો આ પોસ્ટ તમને સારી લાગી હોય અને તમારા મિત્રોને મોકલવા માગતા હોય તો નીચે આપેલા WhatsApp, Facebook જેવા બટન દ્વારા સિધાવી જ તમારા મિત્રોને મોકલી શકો છો.