2 आकाश: पतति । // Aakashh patati // આકાશ પડે છે. (  Sanskrit STD-6 // Semester-1 // ekam -2)

2 आकाश: पतति । // Aakashh patati // આકાશ પડે છે.

एकं वनम्  अस्ति।

तत्र शशक: निवसति।

शशक: शयनं करोति।

एकं  એક  वनम् વન  अस्ति   છે. तत्र  ત્યાં शशक: એક સસલું निवसति  રહે છે  शशक:  સસલું  शयनं આરામ करोति કરે છે.

એક વન છે. ત્યાં એક સસલું રહે છે. સસલું આરામ કરે છે.

पणं पतति।

शशक: भीत: भवति।

शशक: धावति।

शृंगार: आगच्छति।

पणं  પાન पतति પડે છે शशक: સસલું भीत: ડરી भवति જાય છે शशक: સસલું धावति દોડે છે शृंगाल:  શિયાળ आगच्छति આવે છે

પાન પડે છે. સસલું ડરી જાય છે. સસલું દોડે છે. શિયાાળ આવે છે.

शशक: वदति।

“शृंगालभ्रात: धावतु, आकाश: पतति। “

शशक: धावति।

शृंगाल: अनुधावति।

शशक: સસલું वदति બોલે છે शृंगालभ्रात: શિયાળભાઈ धावतु દોડો आकाश: આકાશ पतति પડે છે  शशक: સસલું   धावति દોડે છે शृंगाल: શિયાળ अनुधावति પાછળ દોડે છે

સસલું બોલે છે, “શિયાળભાઈ દોડો, આકાશ પડે છે.” સસલું  દોડે છે. શિયાળ પાછળ દોડે છે.

वानर: आगच्छति।

शशक: वदति।

” वानरभ्रात: धावतु, आकाश: पतति। “

वानर: વાનર आगच्छति આવે છે शशक: સસલું वदति કહે છે वानरभ्रात: વાનરભાઈ धावतु દોડો आकाश: આકાશ पतति પડે છે

વાનર  આવે છે. સસલું કહે છે, “વાનરભાઈ,દોડો. આકાશ પડે છે.”

भीत: शशक: धावति।

शृंगाल: अनुधावति।

वानर: अपि अनुधावति।

भीत:  ડરેલું शशक: સસલું धावति દોડે છે शृंगाल: શિયાળ  अनुधावति પાછળ દોડે છે वानर: વાનર अपि પણ अनुधावति પાછળ દોડે છે

ડરેલું સસલું દોડે છે. શિયાળ પાછળ દોડે છે. વાનર  પણ પાછળ દોડે છે

सिंह: आगच्छति।

सिंह: वदति, ” किमर्थं धावसि ? “

सिंह: સિંહ आगच्छति આવે છે सिंह: સિંહ वदति કહે છે किमर्थं શા માટે धावसि દોડે છે

  સિંહ  આવે છે. સિંહ કહે છે, ” તુ શા માટે દોડે છે? “

शशक: वदति, ” सिंहभ्रात: धावतु, आकाश: पतति। “

सिंह: वदति ” आकाश: पतति वा? कुत्र पतति? “

शशक: સસલું वदति કહે છે सिंहभ्रात: સિંહ ભાઈ धावतु ભાગો आकाश: આકાશ पतति પડે છે सिंह: સિંહ वदति કહે છે आकाश: पतति वा? શું આકાશ પડે છે? कुत्र पतति ? ક્યાં પડે છે?

સસલું કહે છે, “સિંહ ભાઈ ભાગો, આકાશ પડે છે. સિંહ કહે છે, “શું આકાશ પડે છે? ક્યાં પડે છે?”

शशक: गच्छति ।

सिंह: अपि सह गच्छति।

शशक: वृक्षसमीपम् आगच्छति।

सिंह वदति, “कुत्र पतति आकाश: ? “

शशक: किमपि न वदति।

सिंह हसति।

शशक: पलायनं करोति।

शशक: સસલું गच्छति જાય છે सिंह: સિંહ अपि પણ सह સાથે गच्छति જાય છે शशक: સસલું वृक्षसमीपम् વૃક્ષ પાસે आगच्छति આવે છે सिंह સિંહ वदति કહે છે कुत्र કયાં पतति आकाश: આકાશ પડે છે शशक: સસલું किमपि કંઈ પણ न वदति બોલતું નથી सिंह સિંહ हसति હસે છે शशक: સસલું पलायनं करोति ભાગી જાય છે.

સસલું જાય છે. સિંહ  પણ  સાથે જાય છે. સસલું વૃક્ષ પાસે આવે છે. સિંહ કહે છે, “કયાં આકાશ પડે છે?” સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે. સસલું ભાગી જાય છે.

Sanskrit// Std 6// Sem 1// Akash patati

સ્વાધ્યાય

જવાબ

1 સસલું —– 4 शशक:

2 વાંદરો —– 5 वानर:

3 સિંહ —— 1 सिंह:

4 શિયાળ —- 2 शृंगाल:

5 ઝાડ —— 3 वृक्ष:

(આ) નીચેના ચિત્રોને વાક્ય સાથે જોડો.

જવાબ

1 શિયાળ બોલે છે. —– 1 शृंगाल: वदति।

2 વાદરો પાછળ પાછળ દોડે છે —- 3 वानर: अनुधावति।

3 પાન પડે છે. —– 2 पर्णं पतति।

4 સસલું સુતું છે. —- 6 शशक: शयनं करोति।

5 સિંહ આવે છે. —- 5 सिंह आगच्छति।

6 સિંહ બોલે છે. —- 4 सिंह वदति।