STD 7 // Sem 1 // Chitrapadani 1 // चित्रपदानि १
અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને તેની નીચે તેના સંસ્કૃત ભાષામાં શબ્દ આપવામાં આવ્યાં છે. તમારે ચિત્ર જોઈ તેને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં શું કહેવાય છે, તે યાદ રાખવાનું છે.
Chitrapadani 1
STD 7 / Sanskrit / Sem 1 / Chitrapadani 1
આપણે ચિત્રમાં આપેલા શબ્દોનું ગુજરાતી જોઈએ
आसन्द: – ખૂરચી
स्यूत: – થેલો, બેગ
पत्रभार: – પત્રભાર, પેપરવેઈટ
समीकर: – ઈસ્ત્રી
भ्रमणभाष: – મોબાઇલ ફોન
पर्वत: – પર્વત, ડુંગર, પહાડ
पर्यङ्क: – પલંગ
कट: – સાદડી, રજાઈ
दण्डदीप: – ટ્યુબ લાઈટ
पादप: – વૃક્ષ, ઝાડ
चषक: – પ્યાલો
कन्दुक: – દડો
STD 7 / Sanskrit / Sem 1 / Chitrapadani 2
અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને તેની નીચે તેના સંસ્કૃત ભાષામાં શબ્દ આપવામાં આવ્યાં છે. તમારે ચિત્ર જોઈ તેને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં શું કહેવાય છે, તે યાદ રાખવાનું છે.
चित्रपदानि २
Chitrapadani 2
આપણે ચિત્રમાં આપેલા શબ્દોનું ગુજરાતી જોઈએ
नौका – નાવ, હોડી
सम्मार्जनी – સાવરણી
रन्ध्रिका – પંચીંગ મશીન
मापिका – માપપટ્ટી
योजिनी – સ્ટેપલર
पत्रपेटिका – ટપાલપેટી
वृक्षशायिका – ખિસકોલી
अग्निपेटिका – બાકસ
निश्रेणि: – નિસરણી
शुचिका – સોય
जपमाला – જપમાળા
तुला – ત્રાજવાં
Sanskrit // STD 7 // Sem 1 // Chitrapadani 3
અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને તેની નીચે તેના સંસ્કૃત ભાષામાં શબ્દ આપવામાં આવ્યાં છે. તમારે ચિત્ર જોઈ તેને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં શું કહેવાય છે, તે યાદ રાખવાનું છે.
चित्रपदानि ३
Chitrapadani 3
આપણે ચિત્રમાં આપેલા શબ્દોનું ગુજરાતી જોઈએ
युतकम् – ખમીસ, શર્ટ
उपनेत्रम् – ચશ્મા
कङ्कतम् – કાચકો, દાતિયો
अर्गलम् – આગળિયો
पर्णम् – પર્ણ, પાન
व्यजनम् – પંખો
आम्रफलम् – કેરી
गृहम् – ઘર
सङ्गणकम् – કમ્પ્યુટર
द्वारम् – દરવાજો
फेनकम् – સાબુ
वातायनम् – બારી